-->
Natural

Featured Post

Menu

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24

*RTE હેઠળ પ્રવેશ અંગે*

નમસ્તે મિત્રો--------

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા

ફોર્મ ૧૪/૦૩/૨૦૨૪ થી ૨૬/૦૩/૨૦૨૪ સુધી ભરવાના છે.

*જરૂરી ડોક્યુમેન્ટ*

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો.

૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)

૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર

૪. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

૫. વાલીનો આવકનો દાખલો (મામલતદારનો) 

૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ

૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,

૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

ફોર્મ ભરવાની website:

https://rte.orpgujarat.com/

ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવવા માટે ક્લિક કરો...👇

Download Admit Card Click


Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email