-->
Natural

Featured Post

Digital Gujarat Online Scholarship 2024-25

Digital Gujarat Online Scholarship 2024-25 Digital Gujarat Online Scholarship Program 2024-25 aims to provide financial assistance to deserving students in Gujarat to pursue their educational goals. This comprehensive initiative offers a range of scholarships to support students based on merit, fina…

Menu

શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત.

શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત.

શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત. સંદર્ભઃ- માન, રાજયકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીની સૂચના અન્વયે.


ઉપર્યુકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, હાલ શિયાળાની ઋતુમાં સખત ઠંડી પડી રહી છે અને સાથે સાથે ઠંડા પવનો પણ ફૂંકાઇ રહ્યા છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા આપના તાબા હેઠળની તમામ શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.


શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત.

બાળકો જ્યારે શાળામાં આવે ત્યારે જો વધુ ઠંડી હોય તો તે બાળકોને જે કપડા પહેરવા હોય તે કપડાં પહેરવાની છૂટછાટ આપવી જોઈએ અમુક વાર વધુ ઠંડીના કારણે બાળકોને શરીર ઉપર ઘણી બધી આડા સ્વરૂપે થતી હોય છે માટે શાળાએ ગણવેશના આગ્રહ સાથે બાળકને મુક્તપણે પોતાની જરૂરિયાત મુજબ જેવા ગરમ કપડાં પહેરવા હોય તેવા કપડાં ખરેખર પહેરવા દેવાની છૂટછાટ આપવાથી બાળકોને ઠંડી સામે રક્ષણ મળતું હોય છે આ બાબત ખાસ ધ્યાન રાખીને અહીં મહત્વપૂર્ણ લેટર મૂકવામાં આવે છે બાળકોને લગતી ને પ્રાથમિક શાળાને લગતી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ  ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે જે મિત્રો હજુ સુધી નથી જોડાયા તેમને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને બાળકોને શિયાળાને લગતી કપડા પહેરવાની એવી જુદી જુદી માહિતી પહોંચાડવી જોઈએ જે વાલીઓ હજુ સુધી નથી અને જોડાયા તેમને જોડાઈ જવા વિનંતી છે શિયાળામાં બાળકોને કપડાં પહેરવા માટે આ રીતે ખરેખર વાંચવા જોઈએ 

શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત 2023-24 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email