ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ની જગ્યા માટેની જાહેરાત
જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી જાહે રાત 2023-24
જ્ઞાન સહાયક પ્રાથમિક શાળા ફાળવણી જાહેર*
*જુઓ તમને કઇ શાળા મળી?*
👉 અહીં ક્લિક કરો
*🔷જ્ઞાન સહાયક પ્રાથમિક ક્યા કયા આધારો ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં રજૂ કરવાના છે?*
👉 અહીં ક્લિક કરો
Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભારતી 2023 | ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાતની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 31,575 થી વધુ જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી માટે અરજી પ્રક્રિયાને આમંત્રિત કરવા જઈ રહ્યું છે. . ગુજરાત શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાઓ માટે 15000 જ્ઞાન સહાયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયક અને તમામ શાળાઓ માટે 5075 ખેલ સહાયકની ભરતી કરી રહ્યું છે. ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઇટ gyansahayak.ssgujarat.org દ્વારા જગ્યાઓ માટે તેમની અરજી સબમિટ કરી શકે છે.
જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Choice Filling) તા.13/10/2023 ને શુક્રવારના રોજ બપોરે 2:00 કલાકથી શરુ કરવામાં આવે છે. જે તા.15/10/2023 ને રવિવાર રાત્રે 23:59 કલાક સુધી જ્ઞાન સહાયક (માધ્યમિક) ભરતીના પોર્ટલ https://t.ly/XR9mg પર જઇ કરી શકાશે. જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા માટેની આવશ્યક માર્ગદર્શક સૂચનાઓ પોર્ટલ પર મુકવામાં આવેલ છે. તમામ ઉમેદવારો આ સુચનાનો વિગતે અભ્યાસ કરી શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરશો.
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત
Merit List જ્ઞાન સહાયક પ્રાથમિક નું મેરીટ લીસ્ટ જાહેર
- જગ્યાનું નામ : જ્ઞાન સહાયક પ્રાથમિક
- માસિક ફિક્સ મહેનતાણું : 21000 રૂપિયા
- વય મર્યાદા : 40 વર્ષ
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
*💥જ્ઞાન સહાયક પ્રાથમિક મેરિટ યાદી ડિકલેર*
ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો
ઓનલાઇન અરજી કરવાની તારીખ : 01/9/2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 11/9/2023
સહાયક બીજો તબક્કો જાહેર...
જ્ઞાનસહાયક બીજા તબક્કાની ખાલી ધોરણ 1-5 ની જગ્યાઓનું શાળા લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો જ્ઞાનસહાયક બીજા તબક્કાની ખાલી ધોરણ 6-8 ની જગ્યાઓનું શાળા લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
અગત્યની લીંક
Post a Comment
Post a Comment