-->
Natural

Featured Post

Educational news for all

Educational news for all  0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young people…

Menu

2023-24માં બાળમેળા અને લાઈફસ્કીલ મેળાના આયોજન બાબત

2023-24માં બાળમેળા અને લાઈફસ્કીલ મેળાના આયોજન બાબત

ઉપરીક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન બેગ્લેસ દિવસને પ્રોત્સાહન આપવામાં આવશે. આ બંગલેસ દિવસના ભાગરૂપે જીઇઆરટી દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ વન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે. જે પૈકી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ધોરણ 6 શ્રી 8 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય જીવન ડીમલ્ટ ખાધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે.

વર્ષ 2020-24માં ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ, આશ્રમશાળા, કે.જી.બી.વી. મોડેલ સ્કૂલગ્રાન્ટેડ સ્કૂલમાં ધો. 1 થી 5 ના બાળકો માટે બાળમેળાનું આયીજન તા. 3-8-2023 તથા ધો. 6 થી 8 નાબાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન તા. 4-8-23 ના રોજ કરવાનું રહેશે.બાળમેળાની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓં બાળવાર્તા,માટીકમ,રંગપૂરણી હસ્તકલાની ચીટકકામ,કાગળકામ,ગળીકામ,બાળવાર્તા આધારિત નાટક જેવીવિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બળમેળા અને લાઇફ કીલ મેળા વર્ષ 2023-24માં બાળમેળા અને લાઇફ સ્કાલ (જીવનકૌશલ્ય) મેળા માટે આપના દ્વારા મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ નાગર પા. શિ.સ. સંચાલિત પ્રા.શાળા, આશ્રમશાળા, કે.જી.બી.વી. મોડેલ સ્કૂલમાં ધોરણ - ૧ થી ૮) અને ગામ પ્રત્યેક શાળાને બિડાણમાં સામેલ થાદી મુજબ વિદ્યાર્થીની સંખ્યા અને શાળાના પ્રકારને બાધારિત શાળા કક્ષાએ ગ્રાન્ટની ફાળવણી મજાક થી કરેલ છે.

વિદ્યાર્થીની સંખ્યા આધારિત શાળા કક્ષાએ ગ્રાન્ટની ફાળવણી

નીરી મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાનું આોજન કરવાનું રહેશે.

આ વર્ષે બાળમેળા અને લાઇફસ્કીલ મેળા બંનેમાં વ્યાવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની બેગલેસ માટેની નવીન પ્રવૃત્તિઓ કરાવી શકાશે બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ –

ધોરણ

પ્રાથમિક કક્ષા

1 થી 5

બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ ળવાર્તા, બાળવાતી આધારિત નાટક, માટીકામ, છાપકામ, તિરકામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળ રમતો. એકમિનિટ, પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત-સંગીત અભિનય,પપેટ શો,

ગણિત ગામત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના માદા પ્રયોગો, વેશભુષા વગેરે

લાઇફ સ્કીલ (જીવનકૌશલ્ય બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – ધોરણ લાઇફ તેવી કેટલીક પ્રવૃતિઓ

સ્કીલમેળા યોજી શકાય

ઉ પ્રાથમિક કક્ષા

આ સાથે મોનીટરીંગ મૂલ્યાંકન લાયઝનીંગ કરનારમાટેનું સૂચિત મૂલ્યાંકન-મોનટરીંગ ફોર્મ સામેલ છે.

જે બાળમેળા દરમ્યાન અવશ્ય ભરવું તથા તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા. તમામ સી.આર.સી. અને

ફ્યુઝ બાંધવો,+ લગાવવો. કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર કરવું,શરીરની સ્વચ્છતા, ઘ્યાનથી થતું નુક્શાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય. શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિક્રમેલા અન્તર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા વસ્તુસામગ્રી વેચાણ સ્ટીલ,બાળકોના વજન ઉંચાઈ માપવી વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે

બી.આર.સી.એ ફરજિયાત ફોર્મ ભરી લાયઝન પાસે જમા કરાવવા 2. દરેક તાલુકામાં એક શાળા પસંદ કરી તેમાં ધોરણ 1 થી 5 ની બાળમેળાની તમામ પ્રવૃત્તિઓ અને બીજ શાળામાં ધોરણ કે થી ૪ ની લાઈફસ્કીલ મેળાની તમામ પ્રવૃતિઓનું આયોજન કરાવવું. અને આ અને શાળામાં થયેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ અને 5 મિનિટની ડોક્યુમેન્ટરી બનાવવાની રહેશે. ઘટમાં લાયઝન પાસે જમાં કરાવવાની રહેશે.

૩. તાલુકામાં બાળમેળા અને લાઇફસ્કીલ (જીવનકૌશલ્ય) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશનઅને ડોક્યુમેન્ટરી કરવાની રહેતો, જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે. ગુજરાતી સ્મૃતિ સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવો ખાસ લેખિત સ્વરૂપે લેવા ફરજીયાત છે.

BALAKO MATE RANGPOORANI KARVA COLOURFUL BEST BOOK USEFUL FOR ALL SCHOOL

IMPORTANT LINKS

CLICK HERE TO DOWNLOAD.


Balmela mate Upyogi Rangpurani na Chitro ni PDF file

RANGPURNI CHITRO IN PDF
USEFUL FOR PRIMARY SCHOOL STUDENTS
➠ BALMELA NA CHITRO
➠ TAPKA JODI CHITRO BANAVO
➠ RANGPURNI
➠ PRANI CHITRO
➠ PAXI CHITRO
➠ TREES CHITRO
➠ FAL CHITRO
➠ OUR HELPER CHITRO
➠ PRAGNA SPECIAL


ધોરણ 1 થી 5 બાળમેલો અહેવાલઅહી ક્લિક કરવું
ધોરણ 6 થી 8 લાઈફ સ્કીલ મેળો અહેવાલઅહી ક્લિક કરવું

મુખ્ય હેતુઓ કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ

બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ વિડીયો ક્લીપ્સ સીડીમાં ખાપવી) બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિમાય SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ મૂલ્યાંકન- પ્રતિભાવોનું વિશ્લેષણ અને બાળમેળા અને લાઇસ્કીલમેળાનું આયોજન, પત્રો, બેઠકોની 

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email