-->
Natural

Featured Post

Menu

૧૫ મી ઑગસ્ટ-૨૦૨૪ સ્વાતંત્ર દિન નિમિત્તે "હર ઘર તીરંગા અભિયાન" તથા અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવા બાબત.

 ૧૫ મી ઑગસ્ટ-૨૦૨૪ સ્વાતંત્ર દિન નિમિત્તે "હર ઘર તીરંગા અભિયાન" તથા અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવા બાબત.

આગામી સ્વાતંત્ર દિનની ઉજવણી તેમજ તે નિમિત્તે આયોજિત "હર ઘર તીરંગા અભિયાન" માં તમામ સ્તરે અબાલવૃધ્ધો સક્રિય રીતે ઉત્સાહભેર જોડાય અને તમામ કાર્યક્રમોને સફળ બનાવે તે માટે જિલ્લા/તાલુકા/ગ્રામ્યકક્ષાએ નીચે મુજબની પ્રવૃતિઓ અને કાર્યક્રમોનું સુચારૂ રૂપે આયોજન અને અમલવારી કરવા જણાવવામાં આવે છે.

> "હર ઘર તીરંગા અભિયાન" સફળ બનાવવા તમામ ધરો, વ્યાપારી સંસ્થાઓ અને સરકારી મકાનો પર ઉત્સાહભેર રાષ્ટધ્વજ ફરકાવવામાં આવે અને નાગરીકો, અધિકારીઓ, પદાધિકારીઓ ફરકાવેલ

તીરંગા સાથેના પોતાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં POST કરે તેવું આયોજન કરવું. > તા.૦૮ અને ૦૯ ઑગસ્ટ-૨૦૨૪ દરમ્યાન તમામ શાળાઓમાં રંગોળી કાર્યક્રમ તેમજ ચિત્રકામ

સ્પર્ધાનું આયોજન કરવું. > તા.૦૮ થી ૧૪ ઑગસ્ટ-૨૦૨૪ દરમ્યાન દરેક ગામોમાં કોઇ એક દિવસે સ્થાનિક અનુકૂળતા મુજબ બિનચૂક ત્રિરંગા યાત્રા યોજવાની રહેશે. આ માટે સમય સ્થાનિક પરીસ્થિતિ અનુસાર રાખવો.

> ત્રિરંગા યાત્રામાં પ્રથમ ત્રિરંગા મોટો રાખવો. તેમજ ત્યાર પછીના યાત્રામાં જોડાયેલા સહભાગીઓ ત્રિરંગા સાથે ગૌરવ ભેર યાત્રામાં જોડાય,

> જિલ્લા વિકાસ અધિકારીશ્રી વર્ગ-૧ ના અધિકારીશ્રીઓને તાલુકાના નોડલ તરીકે નિમણૂંક કરવાની રહેશે. જ્યાં મોટા તાલુકા હશે ત્યાં વર્ગ-૧ ના બે અધિકારી રાખી શકશે.

> ત્રિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે યાત્રા પૂર્વે બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવો.

> અધિકારી/કર્મચારી મારફત આ કાર્યક્રમ માટે વધુમાં વધું સોશિયલ મિડિયા જેવા કે, વોટ્સ એપ, ફેસબુક, ઈસ્ટ્રાગ્રામ, ટ્વીટર, વગેરે પર પ્રચાર-પ્રસાર કરવો.

> આ યાત્રા દરમ્યાન સારી ગુણવત્તા યુક્ત ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરવી.

> આ કાર્યક્રમાં સ્થાનિક રીત રીવાજો તેમજ સ્થાનિક સંસ્કૃતિ અનુસાર પેરવેશ સાથે જોડાય તે મુજબ આયોજન કરવું.

> ગામમાં હાલના સરપંચશ્રીઓ/સદસ્યશ્રીઓ તેમજ વહીવટદારના કિસ્સામાં પૂર્વ સરપંચશ્રીઓ / સદસ્યશ્રીઓને સાંકળવાના રહેશે.

> ૧૫ મી ઓગસ્ટે ધ્વજ વંદન પૂર્વે શક્ય હોય તો સ્થાનિક અનુકૂળતા મુજબ યાત્રાનું ખાસ આયોજન કરવું.

> ત્રિરંગા યાત્રાના રૂટ ઉપર આવતા ઘરો ઉપર બિનચૂક ત્રિરંગા લહેરાવાય તે મુજબ આયોજન કરવું.

> ગુજરાત રાજ્યના આંતર રાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા તમામ ગામોમાં મોટાપાયે કાર્યક્રમ યોજવાના રહેશે.

> સવાતંત્ર્ય ચળવળ સાથે સંકળાયેલ ગામોમાં આઈકોનીક સ્થળો પર ધ્વજ વંદન કાર્યક્રમ રાખવો.

> આ કાર્યક્રમ દરમ્યાન પ્રવર્તમાન ભારતીય ધ્વજ સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
💥 *15 ઓગસ્ટ પત્રિકા એક્સેલ થી વોટસઅપ*

*એક ક્લિકમાં તમામ વાલીને વોટસઅપ.....*

✅ વાલીના નામની પત્રિકા બને અને વાલીને પર્સનલ માં સેન્ડ થઈ જહે.

✅ ડિઝાઇન રેડી પણ જાતે ફેરફારો કરી શકશો.

✅ લખાણ રેડી પણ જાતે ફેરફાર કરી શકશો.

ખાસ ખાસ ખાસ નોંધ.
*વિડિયો જોયા વગર કામ કરવું નહિ.*
 
💥15 ઓગસ્ટ all in one ગેલેરી💥 
આ લીંક માં અપડેટ મૂકવામાં આવશે.
3 ગીત MP3/PDF, નારા, વક્તવ્ય વગેરે...



૧૫ મી ઑગસ્ટ- ૨૦૨૪ સ્વાતંત્ર દિન નિમિત્તે "હર ઘર તીરંગા અભિયાન" તથા અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવા બાબત.
અહીથી જુઓ પરીપત્ર


  1. Visit official website: Open the official website of Har Ghar Tiranga Certificate.
  2. Go to the home page: Go to the home page of the website.
  3. Select the Take Pledge option: Tap this option.
  4. New page will open: Tapping will open a new page.
  5. Fill in details: Enter your required information here.
  6. Read the Pledge: The Pledge will appear in front of you, read it carefully.
  7. Upload Selfie: Upload your photo with the Indian flag.
  8. Submit: After this submit it.
  9. Certificate Download Option: The option to download the certificate will appear.
  10. Check and Download Certificate: By tapping on this option you can share and download the certificate.

મહત્વપૂર્ણ લિંક

મહત્વપૂર્ણ લિંક

Style: 1

1  તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

Style: 2

2  તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

Style: 3

તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

Style: 4


4  તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

Style: 5

તીરંગાનું તમારા ફોટોવાળું કાર્ડ બનાવવા અહિં ક્લીક કરો.

મહત્વપૂર્ણ લિંક 2024

હર ઘર તિરંગા અભિયાન તમારા નામનું ડિજિટલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


હર ઘર તિરંગા ડિજિટલ સર્ટિફિકેટ કેવું આવશે તે જોવા માટે અહીં ક્લિક કરો 

Related Posts

There is no other posts in this category.

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email