-->
Natural

Featured Post

Vacation Home Work std 1 to 8

Vacation Home Work std 1 to 8 0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young pe…

Menu

સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી

સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી


Matadar Yadi Sudharana 2023: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 27/10/2023 થી તા.09/12/2023 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.

મતદારયાદી સુધારણા કાર્યક્રમ- 2023, અંતર્ગત નવી નોંધણી, સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા માટે આજે જ તમારા નજીકના મતદાન મથકનો સંપર્ક કરો.


Matadar Yadi Sudharana 2023

  • કાર્યક્રમનું નામ : Matadar Yadi Sudharana 2023
  • કાર્યક્રમની તારીખ : તા. 27/10/2023 થી તા.09/12/2023
  • કામગીરી : મતદારયાદિમા નવા નામ દાખલ કરવા અને અન્ય સુધારાઓ 
  • સંપર્ક : તમારા વિસ્તારના BLO 
  • વેબસાઇટ : sec.gujarat.gov.in



મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023

મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 27/10/2023 થી તા.09/12/2023 સુધી મતદારયાદિને લગતા વિવિધ કામો કરી શકાશે. જે નીચે મુજબ છે.

નવું નામ નોંધાવવું - ફોર્મ નં - ૬

નામ કમી કરાવવું - ફોર્મ નં - છ

નામમાં સુધારો - ફોર્મ નં -૮

સ્થળ બદલવું - ફોર્મ નં – ૯


નોંધ:

ફોર્મ વિના મૂલ્યે (કોઇ પણ જાતની ફી લીધા વિના) ભરવામાં આવે છે.

જે યુવા મતદારના તા. 01/04/2023ના રોજ 18 વર્ષ થતાં હોય તેઓ મતદારયાદીમા નામ નોંધાવી શકે છે
નામ, નોંધણી તેમજ જરૂરી સુધારા વધારા કરવા માટે મામલતદાર કચેરી તથા આપના પ્રાથમિક શાળાની બી.એલ.ઓ.શ્રી (શિક્ષકશ્રી)નો સંપર્ક કરવા વિનંતી. Matadar Yadi Sudharana 2023



મતદાર યાદિ સુધારણા ફોર્મ 2023


મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.

નવું નામ દાખલ કરવું: મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.

નામ કમી કરાવવું: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે

નામમાં સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં.8 ભરવાનુ હોય છે.

સરનામું બદલવું: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

મતદાર યાદિ સુધારણા NVSP 2023

મતદારયાદિ સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.






આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) ના માધ્યમથી પણ ફોર્મ નં.06 ભરી નવા મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાય છે. Matadar Yadi Sudharana 2023 સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરી શકો છો. અને જો કોઇ સુધારો હોય તો ઓનલાઇન ફોર્મ ભરી સુધારા કરી શકાય છે.

મહત્વપૂર્ણ લિંક

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email