-->
Natural

Featured Post

Vacation Home Work std 1 to 8

Vacation Home Work std 1 to 8 0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young pe…

Menu

ઓનલાઈન માર્ગદર્શક વેબીનાર

*ઓનલાઈન માર્ગદર્શક વેબીનાર*
======================
*GSHALA એપના માધ્યમથી JEE/NEET અંગેના ઓનલાઈન લાઈવ ક્લાસમાં જોડાવવા અંગે વેબીનાર.*
પ્રતિ
આચાર્યશ્રી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા તમામ 

JEE/NEET ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ G-SHALA ના માધ્યમથી ઓનલાઈન લાઈવ ક્લાસમાં જોડાઈ તૈયારી કરી શકે તે અંગેના માર્ગદર્શન માટે ઓનલાઇન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં *સરકારી અને અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના તમામ આચાર્યશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવનાર છે. જેથી આચાર્યશ્રીએ શાળાના ધો-૧૦ અને ધો-૧૧ & ૧૨ વિજ્ઞાનપ્રવાહના તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવી આ નિ:શૂલ્ક સુવિધાનો લાભ અપાવવાનો રહેશે. 
*વેબીનારમાં જોડવા માટેની લિંક*: 


*તા.11-04-2023 ના રોજ બપોરે 3:30 થી 4:30 કલાક સુધી*

આપના ઝોન /કલસ્ટર માં આવતી તમામ શાળા (ધોરણ-૧૦,૧૧ અને ૧૨ )માટે JEE (Main) & NEET ના ની:શુલ્ક ઓનલાઈન ક્લાસ G-Shala ના પોર્ટલમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ ક્લાસ તા-૧૭-04-૨૦૨૩ થી ૨૨-04-૨૦૨૩ ના રોજ સુધી કરવામાં આવનાર છે તો આપની શાળાના (ધોરણ-૧૦,૧૧ અને ૧૨ )ના વધારેમાં વધારે બાળકો આ ક્લાસ નો ઉપયોગ કરે એ આપની કક્ષાએથી જાણ કરવાની રહેશે. આ સાથે આપને ટાઈમ ટેબલ અને રજીસ્ટ્રેશન ની તમામ ફાઈલો મોકલી આપવામાં આવેલ છે જે શાળા સુધી પહોચાડવા વિનંતી.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email