-->
Natural

Featured Post

Vacation Home Work std 1 to 8

Vacation Home Work std 1 to 8 0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young pe…

Menu

૨૬ જાન્યુઆરી –૨૦૨૩ પ્રજાસતાક દિન નિમિતે એસએમસી કક્ષાએ “ દિકરીને સલામ દેશને નામ" કાર્યક્રમની સુચના તેમજ માહિતી બાબત

 ૨૬ જાન્યુઆરી –૨૦૨૩ પ્રજાસતાક દિન નિમિતે એસએમસી કક્ષાએ “ દિકરીને સલામ દેશને નામ" કાર્યક્રમની સુચના તેમજ માહિતી બાબત 

વિષય :- ૨૬ જાન્યુઆરી –૨૦૨૩ પ્રજાસતાક દિન નિમિતે એસએમસી કક્ષાએ “ દિકરીને સલામ દેશને નામ" કાર્યક્રમની સુચના તેમજ માહિતી બાબત 

ઉપરોક્ત વિષય અને સંદર્ભે અન્વયે જણાવવાનું કે, દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે રાજ્યની તમામ શાળા/કેજીબીવી (મોડેલ-૩) કક્ષાએ સંદર્ભ દર્શિતથી ૧૫ મી ઓગષ્ટ તથા ૨૬ મી જાન્યુઆરી ના રોજ વાલી સંમેલન કરવા સુચના થઇ આવેલ છે, જે અન્વયે ૧૫મી ઓગષ્ટ ૨૦૨૨ ના રોજ એક વળી સમ્મેલન પૂર્ણ થયું છે. અને બીજું વાલી સંમેલન ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કરવાનું થાય છે.

સદર વળી સંમેલનમાં ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૩ “પ્રજાસત્તાક દિન" નિમિતે "દિકરીને સલામ

દેશને નામ” કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવાનું થાય છે. સદર કાર્યક્રમ ખુબ અસરકારક થાય તે હેતુથી તાલુકા/ક્લસ્ટર/ગ્રામ્ય કક્ષાએ મહત્તમ પ્રચાર-પ્રસાર કરવા નીચે મુજબની સૂચનાઓ આપની કક્ષાએથી સંબંધીતોને આપવા જણાવવામાં આવે છે.

૨૨ મી જાન્યુઆરી ૨૦૨૨ થી ૧૨ મી જાન્યુઆરી ૨૦૧૩ દરમ્યાનમાં જન્મેલી દીકરીઓને શાળા કક્ષાએ આમંત્રણ આપવું.

આ કાર્યક્રમ માટે ગામની દીકરીઓ પૈકી જે દીકરીએ સૌથી વધુ શિક્ષણ મેળવેલ છે અને તે દીકરી ફાલ ગામમાં રહેતી હોઈ તો તે દીકરીની પસંદગી કરી, તેને મુખ્ય અતિથિ બનાવી તેને પાસે ધ્વજવંદન કરાવવું. ગામની દીકરીઓને વધુ પ્રોતાહન મળે તે માટે અત્યાર સુધી યોજાયેલ આ કાર્યક્રમ માટે જેતે પસંદગી પામેલ દીકરી સિવાયની દીકરીની પસંદગી થાય તેવું કરવું, જો .

દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત પરિપત્ર

પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

૨૬મી જાન્યુઆરી માટે ઉપયોગી આમંત્રણ પત્રિકા અહીંથી ડાઉનલોડ કરો

૨૬મી જાન્યુઆરી માટે ઉપયોગી સન્માન પત્ર અહીંથી ડાઉનલોડ કરો


શાળામાં દwsn દીકરી હોઈ તો તેને પ્રથમ પસંદગી આપવાની રહેશે. કાર્યક્રમના ૭ દિવસ અગાઉથી ગામના નોટીસ બોર્ડ,મંદિરના લાઉંડ સ્પીકરાઅન્ય માધ્યમની ઉપયોગ કરી આ કાર્યક્રમનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવો,મીડિયાનો ઉપયોગ કરવાનો રહેશે. સીઆરસી કો.ઓ. ને પોતાના ક્લસ્ટરની અને બીઆરસી.કો.ઓને પોતાના તાલુકાની તમામ શાળાઓની આ કાર્યક્રમના આયોજન અંગેની માહિતી મેળવી કાર્યક્રમનું સમગ્ર આયોજન સુનિશ્ચિત

. કરવા જણાવવાનું રહેશે. આ કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે જિલ્લાના ડીડીઓશ્રી,કલેક્ટરશ્રી, ડાયટ પ્રાચાર્યશ્રી તેમજ જિલ્લા કક્ષાના અન્ય અધિકારીઓને તાલુકાના પ્રભારી બનાવી શકાશે, • ભારત સરકારના શિક્ષા મંત્રાલયના બેટી બચાવો બેટી પઢાવો ફ્લેગશીપ કાર્યક્રમને વેગ આપવા

સાદર કાર્યક્રમના બહોળા પ્રચાર-પ્રસાર માટે તાલુકા કક્ષાએથી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક

તથા કન્યા કેળવણી પ્રોત્સાહન મળે તે માટે સુચારુ આયોજન કરવા જણાવવામાં આવે છે, 

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email