-->
Natural

Featured Post

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24 *RTE હેઠળ પ્રવેશ અંગે* નમસ્તે મિત્રો-------- ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ  વર્ષ ૨૦૨૪-૨૫  માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ…

Menu

Know Our Constitution' Quiz 2022 on DIKSHA માં ભાગ લેવા બાબત,

Know Our Constitution' Quiz 2022 on DIKSHA માં ભાગ લેવા બાબત,


વિષય - 'Know Our Constitution' Quiz 2022 on DIKSHA માં ભાગ લેવા બાબત,

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે CIET દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ ભારતના બંધારણથી પરિચિત થાય તે માટે "Know Our Constitution' Quiz 2022 તૈયાર કરી DIKSHA પર મૂકવામાં આવેલ છે. આથી, આપના તરફથી જિલ્લાની તમામ પ્રકારની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મુખ્ય શિક્ષક / આચાર્યને તેમની શાળાના વિદ્યાર્થીઓ સદર ક્વિઝમાં ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવે છે. વિશેષ માહિતી બિડાણમાં આપવામાં આવેલ પત્રમાંથી પ્રાપ્ત થશે.

Online Quiz "Know Our Constitution has been launched by CIET, NCERT on DIKSHA. The last date to take part in the quiz is 31st December 2022, which is likely to be extended by a month

Through this quiz, CIET-NCERT aims to spread awareness amongst the students of classes VI to Xil about various features of the Indian Constitution. The Quiz will help the participants become aware and familiarized with the history of the making of Indian Constitution and the eminent people involved in it, highlights of the Preamble, Fundamental Rights and Duties, Directive Principles of State Policy and other provisions of the Constitution. The Quiz will also help in preparing our future generations to be committed to Constitutional values and nurture democratic principles. It also attempts to encourage the students to engage creatively in many more activities to understand the significance of Constitution Day. The students will receive a certificate of participation and the students with meritorious performance will also get a merit certificate

Henceforth, we invite students of classes VI to XII to participate in this quiz. For this purpose, it is requested to share the aforementioned information with the Headmasters/Principals of your schools so that all the students of classes VI to XII avail this opportunity, understand the Constitutional values of the largest democracy of the world and earn recognition for their participation
For further support, you may contact diksha.helpdesk@ciet.nic.in.

For registration and more information, visit-https://diksha.gov.in


For further support, you may contact diksha.helpdesk@ciet.nic.in.

For registration and more information, visit-https://diksha.gov.in

Link for English quiz https://bit.ly/ConstitutionQuiz EN

Link for Hindi quiz  https://bit.ly/ConstitutionQuiz HI

Know Our Constitution' Quiz 2022 on DIKSHA માં ભાગ લેવા બાબત

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email