-->
Natural

Featured Post

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24 *RTE હેઠળ પ્રવેશ અંગે* નમસ્તે મિત્રો-------- ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ  વર્ષ ૨૦૨૪-૨૫  માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ…

Menu

શાળા કક્ષાએ નિપુણ ભારત મિશન અંતર્ગત બેનર અને પોસ્ટર લગાવવા બાબત,

શાળા કક્ષાએ નિપુણ ભારત મિશન અંતર્ગત બેનર અને પોસ્ટર લગાવવા બાબત, 

વિષય:- શાળા કક્ષાએ નિપુણ ભારત મિશન અંતર્ગત બેનર અને પોસ્ટર લગાવવા બાબત, 

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારત સરકાર શિક્ષા મંત્રાલય ધ્વારા નિપુણ ભારત ન કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. જે અનુસંધાને નિપુણ ભારત મિશનના ધ્યેયો અને તેના અમલીકરણ ની વિગતોને વધુને વધુ પ્રચાર પ્રસાર થાય તે હેતુથી રાજ્યની વિવિધ બેનર અને ધોરણવાર વર્ગખંડમાં “વવા માટે પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. બેનર અને પોસ્ટરના નમુના સોફ્ટકોપી અને ઓપન ફાઈલમાં સાથે સામેલ રાખેલ છે. આ અંગે નીચે જણાવેલી બાબતો ધ્યાને લઇ નિપુણ ભારત મિશનના બેનર અને વાર વર્ગખંડોના પોસ્ટર શાળાઓ ધ્વારા ફ્લેક્ષ (બેનર/પોસ્ટર)પ્રિન્ટ કરાવી શાળા/વર્ગખંડોમાં લગાવવા બેનર અને પોસ્ટરના નમૂના મુજબ શાળા/વર્ગખંડમા ઓઈલ પેઈન્ટ કરાવવા જિલ્લાની તમામ સરકારી મેક શાળાઓને જણાવવામાં આવે છે.

૧. શાળા કક્ષાએ વાલીઓ આવતા જતા મુલાકાતે જોઈ શકે તે રીતે શાળાની બહારની દિવાલ પર નિપુણ ભારત બેનર લગાવવાનું આયોજન કરવું, (અપેક્ષિત સાઈઝ : પફુટ × ૩ફુટ) ૨. ધોરણવાર વર્ગખંડોમાં લગાવવા માટે બે-બે પોસ્ટર્સ છે. ધોરણ ૧ થી ૩ ના પ્રત્યેક વર્ગખંડમાં પ્રારંભિક ભાષા અને પ્રારંભિક સંખ્યાજ્ઞાન . એમ બે પોસ્ટર શ્યામ ફલકની આજુબાજુ લગાવવા, (અપેક્ષિત સાઈઝ:૨ ફૂટ × ૨.૫ટ)

૩. આ સાથે સામેલ બેનર અને પોસ્ટર્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહી. ઉપરોક્ત બાબત અંગેનો ખર્ચ સ્કૂલ કમ્પોઝીટ ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે.

નિપુણ ભારત અંતર્ગત બેઝ લાઈન સર્વે બાદ કરવાની થતી કામગીરી બાબત નો પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો

બેઝલાઇન એસેસમેંટ  સર્વે 2022 એંટ્રી માટે અહિ ક્લિક કરવું

ગુણ એંટ્રી માર્ગદર્શિકા pdf

યુટ્યુબ વિડીઓ જોવા અહીં ક્લીક કરો 

SaralData માર્ગદર્શિકા | માર્ક્સ એન્ટ્રી લીંક


FLN Baseline Std-1 EC:


FLN Baseline Std-2 EC:

FLN Baseline Std-2 IL:

FLN Baseline Std-3 EC:

FLN Baseline Std-3 IL:



અગત્યની લિંક



Important Link :-


શાળા કક્ષાએ નિપુણ ભારત મિશન અંતર્ગત બેનર અને પોસ્ટર લગાવવા બાબત, 

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email